અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર પ્રહાર, રાજકારણ પાયાવિહોણું

અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર પ્રહાર, રાજકારણ પાયાવિહોણું

ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાહુલના રાજકારણને પાયાવિહોણું ગણાવતાં આરોપ લગાવ્યો કે તેઓ ચૂંટણી પંચ, EVM અને બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવીને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઠાકુરે કહ્યું કે દેશને ઘોંઘાટ નહીં, સત્ય અને પુરાવાની જરૂર છે.

Source: Mantavya News

More in Politics

Read the live feed on ZapIndies