કેરળ વિધાનસભામાં CEC જ્ઞાનેશકુમારને હટાવવાનો પ્રસ્તાવ

કેરળ વિધાનસભામાં CEC જ્ઞાનેશકુમારને હટાવવાનો પ્રસ્તાવ

કેરળ સરકારે સોમવારે વિધાનસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માગ કરતો પ્રસ્તાવ રજૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વી.ડી. સતીશન આ પ્રસ્તાવ રજૂ કરશે, જેમાં SIR દરમિયાન દૂર કરાયેલા મતદારોના અધિકારો પુનઃસ્થાપિત કરવા અને ચૂંટણી કમિશનરોની પસંદગી સમિતિની પુનઃરચના કરવાની માગ પણ સામેલ છે. આ પ્રસ્તાવ પસાર થવાની શક્યતા છે.

Source: Chitralekha Gujarati

More in Politics

Read the live feed on ZapIndies