રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લાંબા સમય પછી રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરી ૫.૫૦ ટકા કર્યો છે. ફુગાવાને અંકુશમાં લેવાના ઉદ્દેશથી લેવાયેલા આ નિર્ણયથી હોમ, ઓટો અને કૉર્પોરેટ લોન મોંઘી થવાની સાથે ઇએમઆઇ વધવાની ધારણા છે. બૅન્કોએ હજુ દર વધારાની જાહેરાત કરી નથી, પરંતુ એફડી પર વધુ વ્યાજ મળશે.
રેપો રેટ ૦.૨૫ ટકા વધ્યો, લોન મોંઘી થવાની ધારણા
Source: BBC Gujarati