બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબર્ટ ગોલ્ડસ્ટીને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને ગિફ્ટ સિટીમાં કંપનીના વૈશ્વિક ઓપરેશન્સના વિસ્તરણ પર ચર્ચા કરી હતી. બ્લેકરોક અને જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના સંયુક્ત સાહસને IFSCA તરફથી જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે. કંપની 40થી વધુ દેશોમાં 15.3 ટ્રિલિયન ડોલરની એસેટ્સ મેનેજ કરે છે.
બ્લેકરોકના COOએ ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કરી
Source: Gujarat First