ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસને 5 અને એક અપક્ષને મળી છે. આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી. વોર્ડ 6માં કોંગ્રેસે ચારેય બેઠકો જીતી છે. 59.25 ટકા મતદાન નોંધાયું હતું.
ગાંધીનગર મનપામાં ભાજપને 38, કોંગ્રેસને 5 બેઠક
Source: Mantavya News