ચીને લદ્દાખ પર સંપૂર્ણ દાવો કરતાં ભારતે આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે લદ્દાખને ભારતનો અભિન્ન ભાગ ગણાવીને 28 વ્યૂહાત્મક સ્થળોના નામકરણને યોગ્ય ઠેરવ્યું છે. આ સ્થળોમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ભારતે આ પગલું સરહદી જાગૃતિ અને સચોટ ઓળખ માટે લીધું છે.
લદ્દાખ પર ચીનના દાવાને ભારતે ફટકાર્યો જવાબ
Source: Aajkaal Gujarati