બેંગલુરુ સ્થિત IIScના પ્રોફેસર ડૉ. પ્રથોષે ચેતવણી આપી છે કે AIના વધતા ઉપયોગથી આગામી 5થી 10 વર્ષમાં કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ફ્રેશર્સની ભરતી ઘટી શકે છે. AI કોડિંગ, ડેટા વિશ્લેષણ જેવાં પ્રાથમિક કામ કરી શકતું હોવાથી કંપનીઓ ઓછા કર્મચારીઓમાં કામ પૂરું કરશે. વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી પર નહીં, પ્રેક્ટિકલ સ્કિલ્સ અને AIના ઉપયોગ પર ધ્યાન આપવું પડશે.
AI ને કારણે ફ્રેશર્સની નોકરી પર સંકટ: IISc પ્રોફેસરની ચેતવણી
Source: Mantavya News