વીડિયો ક્લિપિંગથી વર્ષે દોઢ કરોડની કમાણી

વીડિયો ક્લિપિંગથી વર્ષે દોઢ કરોડની કમાણી

લંડનના 22 વર્ષીય એકનૂર સિંહ વીડિયો ક્લિપિંગ દ્વારા વર્ષે 120,000 પાઉન્ડથી વધુ એટલે કે લગભગ દોઢ કરોડ રૂપિયા કમાય છે. તેઓ લાંબા વીડિયોમાંથી 30-60 સેકન્ડની ક્લિપ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ કે ટિકટૉક પર મૂકે છે અને દર 1,000 વ્યૂઝ દીઠ ત્રણ ડૉલર સુધી કમાય છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે આવી સફળતા ખૂબ ઓછા લોકોને જ મળે છે.

Source: BBC Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies