દેશમાં તહેવારોની મોસમ પહેલાં ખાંડના ભાવમાં વધારો થયો છે. સરકારના આગ્રહથી ઓક્ટોબર અંત સુધીમાં 152 ખાંડ મિલોએ વહેલું પીલાણ શરૂ કરી 8.5 લાખ ટન ખાંડ ઉત્પાદન કર્યું. પરંતુ આ સિઝનમાં રિકવરી દર 8.44%થી ઘટીને 8.01% થયો છે, જે આગામી મહિનાઓમાં ઉત્પાદન અંગે ચિંતા વધારે છે.
ખાંડ ઉત્પાદન ઘટ્યું, ભાવ સસ્તા થવાની આશા નહીં
Source: Aajkaal Gujarati