દિવાળીના નાસ્તા માટે મકાઈના પૌવા (કોર્ન ફ્લેક્સ)માંથી ઓછા તેલમાં ક્રિસ્પી અને મસાલેદાર ચેવડો સરળતાથી બનાવી શકાય છે. શીંગદાણા, દાળિયા, કાજુ અને કિસમિસ સાથે હળદર, લાલ મરચું, આમચૂર પાવડર અને ખાંડનો સ્વાદ ભળે છે. ધીમા તાપે શેકીને બનતો આ ચેવડો લાંબા સમય સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકાય છે.
દિવાળી માટે ઓછા તેલનો ક્રિસ્પી મકાઈના પૌવાનો ચેવડો
Source: Webdunia Gujarati