ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી

પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 23 વર્ષની કારકિર્દીમાં તેમણે 234 મેચ રમીને 146 ગોલ ફટકાર્યા છે. 2016નો યુરો કપ જીતાડવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. હવે તેઓ અલ નસર માટે ક્લબ ફૂટબોલ રમશે અને 1000 ગોલનું લક્ષ્ય ધરાવે છે.

Source: Gujarat First

More in Sports

Read the live feed on ZapIndies