સુનીલ લહરીને રણબીરની રામાયણના સંગીતથી અસંતોષ

સુનીલ લહરીને રણબીરની રામાયણના સંગીતથી અસંતોષ

રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ના સંગીત અંગે ટીવીના લક્ષ્મણ સુનીલ લહરીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગીતોમાં અયોધ્યાનો સ્થાનિક લોકરંગ હોવો જોઈતો હતો. લહરીએ નિર્દેશક નિતેશ તિવારી અને ટીમની મહેનતની પ્રશંસા કરી હતી, પરંતુ આ તેમનો અંગત અભિપ્રાય હોવાનું જણાવ્યું હતું.

Source: Mantavya News

More in Entertainment

Read the live feed on ZapIndies