ફિલિપિન્સના રક્ષા મંત્રી ગિલ્બર્ટ ટીઓડોરોએ નવી દિલ્હીમાં જણાવ્યું કે તેમનો દેશ એકલા ચીનનો મુકાબલો કરી શકે તેમ નથી, તેથી ભારત જેવા સમાન વિચારધારા ધરાવતા દેશોની મદદ જરૂરી છે. બ્રહ્મોસ મિસાઈલ સોદા બાદ ફિલિપિન્સ ભારત સાથે એરડિફેન્સ સિસ્ટમના સહ-ઉત્પાદન અને સ્પેસ ટેક્નોલોજીમાં સહયોગ ઈચ્છે છે.
ફિલિપિન્સે ચીન સામે ભારત પાસે મદદ માંગી
Source: Mantavya News