રાજકોટ મનપામાં ધનતેરસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

રાજકોટ મનપામાં ધનતેરસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

રાજકોટ મહાનગરપાલિકામાં ધનતેરસની પરંપરા જળવાઈ રહી છે. આવતીકાલે ૬ નવેમ્બરે સવારે ૧૧:૩૦ કલાકે ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કરોડો રૂપિયાના વિકાસકામોની ૪૪ દરખાસ્તો નિર્ણયાર્થે રજૂ થશે. રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગાર્ડન, પાણી પુરવઠો અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના મુદ્દા ચર્ચાશે.

Source: Aajkaal Gujarati

More in Politics

Read the live feed on ZapIndies