દિવાળી નજીક આવતાં ફટાકડાના પ્રદૂષણ પર ચર્ચા વધી છે. નીરી દ્વારા વિકસિત 'ગ્રીન ફટાકડા' સામાન્ય ફટાકડા કરતાં 40-50% ઓછું નુકસાનકારક ગૅસ ફેલાવે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 7-8 નવેમ્બરે સવારે 6-7 અને રાત્રે 8-10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.
ગ્રીન ફટાકડા: પ્રદૂપણ ઘટાડવાનો દાવો, સુપ્રીમ કોર્ટની મંજૂરી
Source: BBC Gujarati