પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરના રાવલકોટમાં બુધવારે સવારે પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 3 લોકોના મોત અને 18 ઘાયલ થયા. સેનાએ ડ્રોન હુમલા અને બોમ્બમારો કર્યો, જેમાં ઘરોને આગ લાગી. મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. જૂન 2026થી ચાલુ આંદોલનમાં અત્યાર સુધી 153થી વધુ લોકો માર્યા ગયા છે.
પીઓકેના રાવલકોટમાં પાક સેનાનો ગોળીબાર, 3ના મોત
Source: Aajkaal Gujarati