દિવાળીની મોસમમાં મીઠાઈ અને માવાની માંગ વધતાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ વધ્યું છે. દિલ્હીના ફૂડ સેફ્ટી વિભાગે છેલ્લા બે મહિનામાં 4,000 કિલોથી વધુ ખાદ્યપદાર્થોનો નાશ કર્યો, જ્યારે 290 નમૂનામાંથી 85 અસુરક્ષિત મળ્યા. FSSAIએ રાજ્યોને તહેવારો દરમિયાન દેખરેખ અને નમૂના લેવાની સૂચના આપી છે.
દિવાળી પહેલાં મીઠાઈમાં ભેળસેળ સામે દિલ્હીમાં દરોડા
Source: BBC Gujarati