રાજકોટમાં ધનતેરસે સોના-ચાંદીના વેપારનો ઉત્સાહ

રાજકોટમાં ધનતેરસે સોના-ચાંદીના વેપારનો ઉત્સાહ

રાજકોટમાં ધનતેરસે સોના-ચાંદીના વેપારનો અંદાજ ૭૦થી ૮૫ કરોડ રૂપિયા છે. ભાવ સર્વોચ્ચ સપાટીથી નીચે આવતાં ખરીદી ટાળી રહેલા ગ્રાહકો પણ હવે ખરીદી કરી રહ્યા છે. વેપારીઓને આ સીઝનમાં ૨૦થી ૨૫ ટકા વધારો થવાની આશા છે.

Source: Aajkaal Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies