અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ 2.0'માં બ્લેન્ડોરા સર્વિસિસના સહ-સ્થાપક હિતેશ શાહે ટોકનાઇઝેશન, બ્લોકચેઇન અને ડિજિટલ સંપત્તિ પર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ટોકનાઇઝેશનથી રિયલ એસ્ટેટ અને સોનામાં નાના રોકાણકારો માટે પણ રોકાણની નવી તકો ઊભી થઈ શકે છે. સ્ટાર્ટઅપ ફંડિંગ માટે પણ આ મોડલ વૈકલ્પિક દિશા ખોલી શકે છે, પરંતુ કાયદાકીય માળખું અને પારદર્શિતા જરૂરી છે.
ટોકનાઇઝેશનથી બદલાશે રોકાણની દુનિયા: હિતેશ શાહ
Source: Gujarat First