મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના મહાગાંવ તાલુકાના વાકદ ઇજારા ગામમાં દુકાળને કારણે લગભગ 60 ટકા ઘરોને તાળાં લાગ્યાં છે. સોયાબીનનો પાક બળી જતાં અને કપાસ સુકાતાં ખેડૂતો પુણે, મુંબઈ, ગુજરાત અને તેલંગાણા તરફ મજૂરી માટે સ્થળાંતર કરી રહ્યા છે. નદી-નાળાં સુકાઈ જવાથી ગામમાં રોજગારીનો આધાર પણ છીનવાયો છે.
દુકાળે યવતમાળના ગામડાં વેરાન, ખેડૂતો શહેર તરફ સ્થળાંતરિત
Source: BBC Gujarati