ડભોઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પસાર થયો ત્યારે શિનોર ચોકડીથી સરિતા બ્રીજ સુધીની 12 સ્ટ્રીટ લાઈટો બંધ હતી. આ બેદરકારી બદલ નગરપાલિકાના લાઈટ શાખાના ઇન્ચાર્જ ક્લાર્ક મહેશ વસાવાને 6 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. ચીફ ઑફિસર વિરાજ શાહે કલમ 48 હેઠળ કાર્યવાહી કરી છે. સસ્પેન્શન પૂરો થયા બાદ શુક્રવારે સુનાવણી થઈ, જ્યાં વસાવાએ 29 ઑક્ટોબરે ખામી જણાવ્યાનો દાવો કર્યો.
ડભોઈમાં PM કાફલા દરમિયાન લાઈટ બંધ, કર્મચારી સસ્પેન્ડ
Source: BBC Gujarati