CBSEએ 2027ની ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. પરીક્ષા 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે, જેમાં 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ધોરણ 10ની પરીક્ષા 9 માર્ચે અને ધોરણ 12ની 9 એપ્રિલ 2027 સુધી ચાલશે. પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલાં જ તારીખો જાહેર કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓ અગાઉથી તૈયારીનું આયોજન કરી શકે.
CBSE ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 2027નું ટાઈમટેબલ જાહેર
Source: Gujarat First