પશ્ચિમ બંગાળમાં પિતાએ પુત્રને 2.30 કરોડની BMW ભેટ આપી

પશ્ચિમ બંગાળમાં પિતાએ પુત્રને 2.30 કરોડની BMW ભેટ આપી

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના પારાજ ગામના ચોખા વેપારી શમસુદ્દીન મિદ્યાએ 9મા ધોરણમાં ભણતા પુત્ર મોહમ્મદ તલ્હાને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા બદલ 2.30 કરોડ રૂપિયાની BMW M4 કાર ભેટ આપી છે. મુંબઈની શોરૂમમાંથી ખરીદેલી આ કાર ખાસ કન્ટેનરમાં ગામ પહોંચતાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. 15 વર્ષના પુત્ર પાસે લાયસન્સ ન હોવાથી તે કાર જાતે ચલાવી શકશે નહીં.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies