પાકિસ્તાનના કરાચી નજીકના ટાપુ પર આતંકીઓને દરિયાઈ હુમલાની તાલીમ આપવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો છે. વોટર સ્પોર્ટ્સ ક્લબના પડદા હેઠળ ચાલતી આ પ્રવૃત્તિ 2008થી સક્રિય હોવાનું મનાય છે. ભારતીય નૌસેના અને તટરક્ષક દળોએ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પેટ્રોલિંગ બમણું કર્યું છે.
કરાચી નજીક ટાપુ પર આતંકીઓની દરિયાઈ તાલીમ, ભારતીય નૌસેના હાઈ એલર્ટ પર
Source: Gujarat First