દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જતી ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નથી, જેથી રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવી છે. ઉધના યાર્ડમાં હોલ્ડિંગ એરિયા ખોલવામાં આવ્યો છે અને સીસીટીવી તથા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સુરત રેલવે સ્ટેશન પર દિવાળી-છઠ્ઠ માટે ભારે ભીડ
Source: Gujarat First