IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલ થઈ છે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાશે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં જશે. આ ડીલને હજુ BCCIની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. પંજાબના કેપ્ટન અને કોચનો આ નિર્ણય હતો.
હાર્દિક પંડ્યા-અર્શદીપ સિંહની ટ્રેડ ડીલ, BCCI મંજૂરી બાકી
Source: Gujarati Jagran