ન્યૂઝીલેન્ડ A સામેની ત્રીજી મેચમાં યશસ્વી જયસ્વાલે 138 બોલમાં 102 રન ફટકારી ટીકાકારોને બેટથી જવાબ આપ્યો. તેમણે 16 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ટીમને મજબૂત શરૂઆત આપી. સાઈ સુદર્શને 179 બોલમાં 67 રનની સંયમિત ઇનિંગ રમી સાથ આપ્યો. પ્રથમ દિવસના અંતે ભારત A એ 59 ઓવરમાં 1 વિકેટે 198 રન બનાવ્યા છે.
યશસ્વી જયસ્વાલની સદી, ભારત A નો દબદબો
Source: Gujarat First