પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે દિવાળી બસ્તરમાં સુરક્ષા દળોના જવાનો સાથે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે નક્સલવાદથી પીડાતા આ વિસ્તારમાં હવે વિકાસની નવી દિશા ખૂલી છે. જવાનોના બલિદાન અને સમર્પણને નમન કરવા તેઓ ત્યાં જઈ રહ્યા છે. ગયા વર્ષે તેમણે ગોવામાં INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
પીએમ મોદી બસ્તરમાં સૈનિકો સાથે દિવાળી ઉજવશે
Source: Aajkaal Gujarati