કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ E20 પેટ્રોલ નીતિ પર કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કર્ણાટકના લેબ ટેસ્ટનો હવાલો આપીને દાવો કર્યો કે 14માંથી 11 સેમ્પલમાં ઇથેનોલ 20%થી વધુ છે. તેમણે IOCL, HPCL, BPCL અને ખાનગી કંપનીઓ પર ગેરકાયદે મિલાવટનો આરોપ લગાવ્યો છે અને પીએમ મોદીને ડિબેટની ચેલેન્જ ફરી આપી છે.
E20 પર વિવાદ: રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર
Source: Akila News