આગામી હોકી વર્લ્ડ કપમાં 28 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ભારતીય અમ્પાયર કે ટેકનિકલ અધિકારીનો સમાવેશ થયો નથી. ભૂતપૂર્વ અમ્પાયરોએ ચિંતા વ્યક્ત કરી છે અને ગુણવત્તા સુધારવા તાલીમ અને આંતરરાષ્ટ્રીય અનુભવ પર ભાર મૂક્યો છે.
28 વર્ષમાં પહેલીવાર હોકી વર્લ્ડ કપમાં ભારતીય અમ્પાયર નહીં
Source: Gujarat Mitra