ચોમાસુ સત્રમાં 10-12 ઓગસ્ટે મહત્વપૂર્ણ કાર્યવાહીની શક્યતા વચ્ચે કોંગ્રેસે તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો છે. NDAએ પણ સાંસદોને દિલ્હીમાં રહેવાની સૂચના આપી છે. FCRA સુધારા બિલ રજૂ થવાની ચર્ચા છે.
સંસદમાં ઘમાસાણના એંધાણ: કોંગ્રેસે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો
Source: Gujarat Mitra