ગૃહ મંત્રાલય હેઠળનું I4C કેન્દ્ર કોર્પોરેટ્સ અને ફાઇનાન્સ કર્મચારીઓ માટે ચેતવણી આપી છે. સાયબર ગુનેગારો RBI અને MCAના નામે ZIP ફાઇલ મોકલીને માલવેર ઇન્સ્ટોલ કરે છે, જે WhatsApp Web હેક કરી નાણાકીય છેતરપિંડી કરે છે. આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા ચલાવાતા આ હુમલામાં અત્યાર સુધી 10,000થી વધુ લોકોને બચાવી શકાયા છે.
RBI અને MCAના નામે સાયબર હુમલો, I4Cએ જાહેર કરી એડવાઇઝરી
Source: Gujarat Mitra