વોટ્સએપ ભારતમાં પસંદગીના યુઝર્સ માટે વય ચકાસણી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે. આ પગલું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાના અમલીકરણની તૈયારી તરીકે જોવાય છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા વૈકલ્પિક છે અને યુઝર્સના અનુભવમાં નોંધપાત્ર ફેરફાર નહીં કરે.
વોટ્સએપ ભારતમાં લાવી રહ્યું છે એજ વેરિફિકેશન ફીચર
Source: Aajkaal Gujarati