પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં પતિ-પત્ની સંયુક્ત રોકાણ કરી શકે છે. મહત્તમ રૂ.15 લાખના રોકાણ પર 7.4% વાર્ષિક વ્યાજે પાંચ વર્ષ સુધી દર મહિને રૂ.9,250 મળશે. 18 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો પાત્ર છે, NRI નહીં.
પોસ્ટ ઓફિસ યોજનામાં પતિ-પત્નીને દર મહિને રૂ.9,250
Source: Aajkaal Gujarati