બોલિવૂડમાં કલાકારોની કમી નથી, છતાં શાહરુખ, સલમાન અને આમિર જેવા સુપરસ્ટાર કેમ નથી બનતા? સોશિયલ મીડિયા, OTT અને બદલાયેલા સ્ટારડમના કારણે સ્ટાર અને દર્શક વચ્ચેનું રહસ્ય ઓછું થયું છે. દર્શકોનું ધ્યાન હવે વિભાજિત છે, અને સ્પષ્ટ ઓળખનો અભાવ છે.
બોલિવૂડમાં નવા સુપરસ્ટાર કેમ નથી બનતા?
Source: Gujarat First