મૃણાલ ઠાકુરે યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવાઓ પર આપ્યો જવાબ

મૃણાલ ઠાકુરે યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવાઓ પર આપ્યો જવાબ

એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવાઓ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈમાં કેફેમાં સાથે જોવા મળ્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી. મૃણાલે કહ્યું, 'બ્રો, રિલેક્સ…' અને લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી.

Source: Mantavya News

More in Entertainment

Read the live feed on ZapIndies