સુરત સાયબર ક્રાઇમ પોલીસે PNB Oneના નામે બનાવટી APK ફાઇલ મોકલી 31,174 મોબાઇલ હેક કરી રૂ. 125.39 કરોડની છેતરપિંડી કરનારી ગેંગના ચાર આરોપીઓને બિહારના પટનાથી ઝડપી પાડ્યા છે. તપાસમાં ઝારખંડના જામતારા સાથે સંબંધ અને 336 બોગસ APK ફાઇલો મળી આવી છે.
PNB One APK ફ્રોડ: 125 કરોડનું નેટવર્ક ખુલ્યું, ચાર ધરપકડ
Source: Zee 24 Kalak