સુરતના સતીશ મરાઠા હત્યાકાંડમાં માસ્ટરમાઇન્ડ રાહુલ મંડલને ભેસ્તાન પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાહુલે લાજપોર જેલમાં બેસીને કાવતરું રચ્યું હતું અને સાગરિત કેતન ઉર્ફે સન્ની મારફતે હત્યા કરાવી હતી. સતીશની કારમાં GPS લોકેશન ફિટ કરાયું હોવાનું પણ બહાર આવ્યું છે.
સતીશ મરાઠા હત્યાકાંડ: રાહુલ મંડલને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયો
Source: Gujarat First