ઈથેનોલ વગરનું પેટ્રોલ ક્યાં મળે છે? જાણો ભાવ

ઈથેનોલ વગરનું પેટ્રોલ ક્યાં મળે છે? જાણો ભાવ

સરકારે સંસદમાં જણાવ્યું કે E0 કે E10 પેટ્રોલ ફરી લાવવાની કોઈ યોજના નથી, પરંતુ પ્રીમિયમ ગ્રેડ જેવા કે XP100, પાવર 100 અને સ્પીડ 100 ઈથેનોલ વગર ઉપલબ્ધ છે. આ પેટ્રોલ દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત 13 શહેરોમાં મળે છે, જોકે કિંમત સામાન્ય E20 કરતાં વધુ છે.

Source: Zee 24 Kalak

More in Business & Finance

Read the live feed on ZapIndies