પૂરમાં ઘરને નુકસાન: વીમો કેવી રીતે મેળવવો?

પૂરમાં ઘરને નુકસાન: વીમો કેવી રીતે મેળવવો?

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે મકાનોને થતા નુકસાન સામે વીમો કેવી રીતે મેળવવો તે અંગે નિષ્ણાતોએ માહિતી આપી છે. વીમાનું પ્રીમિયમ મકાનના સ્થાન, કદ અને જોખમના આધારે નક્કી થાય છે. પૂર, આગ, ભૂકંપ જેવી આફતો સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવતી વખતે તમામ વિગતો જાહેર કરવી જરૂરી છે.

Source: BBC Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies