ઠગ લોકોને મોબાઇલ ટાવર લગાવવાની લાલચ આપીને દર મહિને 30-50 હજાર રૂપિયા ભાડાની ઓફર કરે છે, પરંતુ પછી રજિસ્ટ્રેશન, પ્રોસેસિંગ ફી જેવા બહાને પૈસા પડાવે છે. PIBએ પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. નિષ્ણાતો કહે છે કે કોઈ પણ કાયદેસર ટેલિકોમ કંપની આવી ફી માંગતી નથી, તેથી આવી ઓફર આવે તો તપાસ કરીને જ વિશ્વાસ કરવો જોઈએ.
મોબાઇલ ટાવર લગાવવાના નામે સાયબર સ્કેમથી સાવધાન રહેવાની સલાહ
Source: Divya Bhaskar