બુલિયન બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ચાંદી છેલ્લા બે દિવસમાં ₹10,100 વધીને દિલ્હીમાં ₹2,55,100 પ્રતિ કિલો થઈ છે. સોનું 24 કેરેટ દિલ્હીમાં ₹1,53,980 અને અમદાવાદમાં ₹1,53,880 પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે કિંમતો વધુ વધી શકે છે.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી બે દિવસમાં ₹10,100 મોંઘી
Source: Gujarat First