રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે. સોની નેટવર્ક સાથેના મનોરંજન ડેબ્યૂ અને 6 મહિનાના શોના અહેવાલ બાદ તેના ન્યુઝીલેન્ડ પ્રવાસ અને 2027 વર્લ્ડ કપમાં ભાગીદારી પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, સત્તાવાર પુષ્ટિ મળી નથી.
રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, શું વર્લ્ડ કપ પહેલા સંન્યાસ?
Source: Zee 24 Kalak