બજારમાં મોંઘી અને કેમિકલવાળી કોથમીર ખરીદવાને બદલે ઘરે જ કુંડામાં ઓર્ગેનિક કોથમીર ઉગાડી શકાય છે. યોગ્ય માટી, જૈવિક ખાતર અને બીજની મદદથી માત્ર 20 દિવસમાં તાજી કોથમીર મેળવી શકાય છે. બીજને પલાળીને અથવા કોકોપીટમાં અંકુરિત કરીને ઝડપથી ઉગાડી શકાય છે.
ઘરે કુંડામાં ઓર્ગેનિક કોથમીર ઉગાડવાની સરળ રીત
Source: News18 Gujarati