ITC નર્મદાની ચોથી વર્ષગાંઠે ‘જર્ની ઑફ નર્મદા’ સ્વાદોત્સવ

ITC નર્મદાની ચોથી વર્ષગાંઠે ‘જર્ની ઑફ નર્મદા’ સ્વાદોત્સવ

અમદાવાદની ITC નર્મદા હોટેલ તેની ચોથી વર્ષગાંઠ નિમિત્તે 8-15 ઓગસ્ટ દરમિયાન ‘જર્ની ઑફ નર્મદા’ નામનો સ્વાદોત્સવ યોજી રહી છે. આ ઉત્સવ નર્મદા નદીના પ્રવાહથી પ્રેરિત છે, જેમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની પરંપરાગત વાનગીઓ જેમ કે દાળ બાફલા, પુરણપોળી, શ્રીખંડ અને રોટલા-ભડથાં પીરસવામાં આવશે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies