પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લાંબા સમયની પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે ગુપચુપ લગ્ન કર્યાના અહેવાલો છે. આ ખાનગી સમારોહ કાસ્કેસમાં યોજાયો હતો, જેમાં તેમના પાંચ બાળકો હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં બંને લગ્નની વીંટી પહેરેલા જોવા મળે છે.
રોનાલ્ડોએ જ્યોર્જિના સાથે ગુપચુપ લગ્ન કર્યા?
Source: VTV Gujarati