1 કિલોવોટની સોલાર સિસ્ટમથી લેપટોપ, ટીવી, LED લાઇટ, મોબાઇલ ચાર્જિંગ, નાનું ફ્રિજ અને પંખા ચાલી શકે છે, જ્યારે 3 કિલોવોટથી AC, ગીઝર, વોશિંગ મશીન સહિત વધુ ઉપકરણો ચાલે છે. જોકે, સોલાર પેનલથી વીજળીનું બિલ સંપૂર્ણ શૂન્ય થતું નથી; વરસાદ કે ધુમ્મસમાં ગ્રિડ પર નિર્ભર રહેવું પડે છે.
સોલાર પેનલથી ઘરનાં કયાં ઉપકરણો ચાલી શકે?
Source: News18 Gujarati