AI દુરુપયોગ બિલમાં 3 વર્ષ જેલ અને ₹10 લાખ દંડની જોગવાઈ

AI દુરુપયોગ બિલમાં 3 વર્ષ જેલ અને ₹10 લાખ દંડની જોગવાઈ

ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ લોકસભામાં AI દુરુપયોગ અટકાવવા બિલ રજૂ કર્યું છે. તેમાં ડીપફેક અને AI-જનરેટેડ નકલી કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત છે. ઉલ્લંઘન કરનારને 3 વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે 24 કલાકમાં કન્ટેન્ટ દૂર કરવું પડશે.

Source: TV9 Gujarati

More in Technology

Read the live feed on ZapIndies