નાળિયેર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક બંને ડીહાઇડ્રેશનમાં ફાયદાકારક છે, પરંતુ તે વ્યક્તિની સ્વાસ્થ્ય સ્થિતિ પર આધાર રાખે છે. નિષ્ણાતોના મતે, સામાન્ય હાઇડ્રેશન માટે નાળિયેર પાણી સારું છે, જ્યારે વધુ પરસેવો કે સોડિયમની ઉણપમાં ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક વધુ અસરકારક છે. ઝાડા-ઉલટીમાં ORS શ્રેષ્ઠ વિકલ્પ છે.
નાળિયેર પાણી કે ઇલેક્ટ્રોલાઇટ: ડીહાઇડ્રેશનમાં કયું ઉત્તમ?
Source: TV9 Gujarati