ચોમાસામાં સાપ કરડવાના કેસ વધી જાય છે. WHO મુજબ દર વર્ષે 50 લાખથી વધુ લોકોને સાપ કરડે છે, જેમાં 81,000થી વધુ મૃત્યુ થાય છે. સાપનું ઝેર નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે, તેથી તાત્કાલિક એન્ટીવેનમ અને વેન્ટિલેટર સુવિધાવાળી હોસ્પિટલ લઈ જવું જરૂરી છે. ડંખ પાસે દોરી બાંધવી કે ચીરો કરવો નુકસાનકારક છે.
સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું? જાણો ઝેર ફેલાવાની પ્રક્રિયા
Source: Zee 24 Kalak